મુખ્ય વિષય-સામગ્રી પર જાવો
OpenAI

છેલ્લે અપડેટની તારીખ: 10 સપ્ટેમ્બર, 2026

કૂકી પૉલિસી

આ કૂકી નીતિ વર્ણવે છે કે OpenAI અમારી સેવા સાથે સંબંધિત કયા પ્રકારની કૂકીઝ અને સમાન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે (અમારી પ્રાઇવસી પોલિસી⁠⁠માં વ્યાખ્યાયિત પ્રમાણે) અને તમે તેને કેવી રીતે સંચાલિત કરી શકો છો. કૂકીના ઉપયોગ સિવાય અમે તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા કેવી રીતે કરીએ છીએ તે આ કૂકી પોલિસી સ્પષ્ટ કરતી નથી. તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા કેવી રીતે કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે, કૃપા કરી અમારી પ્રાઇવસી પોલિસી⁠⁠ વાંચો.

કૂકીના પ્રકારો

તમે જ્યારે ઑનલાઇન સેવ સાથે ક્રિયાપ્રક્રિયા કરો છો ત્યારે કૂકીઝની નાની ટેક્સ્ટ ફાઇલો છે જે તમારા ઉપકરણ પર મૂકવામાં આવી શકે છે. તે તમારી મુલાકાત અંગે વિગતો યાદ રાખવામાં વેબસાઇટને મદદ કરી શકે છે, જેમ કે તમારી પસંદગીની ભાષા અથવા તમે ક્યારે લોગિન કર્યું હતું કે જે ત્યારપછીની મુલાકાતો વખતે તમારા અનુભવને વધારે સારો બનાવે છે. કૂકીઝના અન્ય હેતુ માટે પણ ઉપયોગ કરી શકાય છે, જેમ કે ભૂલોનું સમસ્યા નિવારણ, સેવાના ઉપયોગની વધુ સારી સમજ અને માર્કેટિંગને લગતા પ્રયત્નોમાં સહાય. અમારા દ્વારા સીધા સેટ કરેલી કૂકીઝને પહેલા પક્ષકારની કૂકીઝ કહેવામાં આવે છે. અમે ત્રીજા પક્ષની કૂકીઝનો પણ ઉપયોગ કરીએ છીએ કે જે તે ડોમેનથી આવે છે જે તમે હાલમાં મુલાકાત લઈ રહ્યા છો તેનાથી અલગ છે. પિક્સેલ્સ, વેબ બીકન્સ, એપીઆઈ અથવા સ્થાનિક સ્ટોરેજ દ્વારા ઉપકરણ આઈડી અને અન્ય ઓળખકર્તાના શેરિંગ જેવી સમાન ટેકનોલોજીનો પણ આ હેતુ માટે ઉપયોગ કરી શકાય છે. સરળતા માટે અમે આ કૂકી નીતિમાં આ ટેક્નોલોજીઓને “કૂકીઝ” તરીકેનો પણ સંદર્ભ આપીએ છીએ.

આવશ્યક કૂકીઝ

આ કૂકીઝ અમારી સેવાનું સંચાલન કરવા માટે ખૂબ જરૂરી છે. ઉદાહરણ તરીકે તેઓ અમને વપરાશકર્તાઓને પ્રમાણિત કરવામાં અથવા સુરક્ષા હેતુ સહિત સેવામાં ખાસ પ્રકારની સુવિધા સક્રિય કરવા દે છે.

સ્રોતકૂકીનું નામઅવધિહેતુડોમેન
OpenAI_puid7 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
OpenAI_uasid1 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
OpenAI_accountસત્રસેવા કાર્યક્ષમતાchatgpt.com
OpenAIoai_disallow_onboarding12 કલાકઑનબોર્ડિંગplatform.openai.com
OpenAIoai_age_verification_token12 કલાકઑનબોર્ડિંગplatform.openai.com
OpenAIoai-allow-ne6 મહિનાકૂકી સંમતિchatgpt.com
OpenAIoai-sc1 વર્ષસુરક્ષાchatgpt.com
OpenAI_account_residency_region90 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
OpenAIoai-did1 વર્ષસેવા કાર્યક્ષમતાchatgpt.com
openai.com
deploymentsafety.openai.com
ads.openai.com
OpenAIcountry1 વર્ષસેવા કાર્યક્ષમતાopenai.com
OpenAIanalytics_consent1 વર્ષકૂકી સંમતિopenai.com
ads.openai.com
OpenAImarketing_consent1 વર્ષકૂકી સંમતિopenai.com
ads.openai.com
OpenAIoai-asli6 કલાકસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-av-seen1 દિવસઑનબોર્ડિંગchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-cbiસત્રસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-cbsસત્રસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-downgrade-account-enabled1 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-gnસત્રસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-hlib1 વર્ષસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-hmસત્રસેવાી કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-internal-search-settings2 વર્ષસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-ip-cityસત્રસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-ip-countryસત્રસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-is-specific-modelસત્રસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-last-effort-mode30 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-last-model30 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-last-selected-github-repoસત્રસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-ll30 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-locale1 વર્ષસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-nav-state2 વર્ષસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-po-a2a1 વર્ષસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-thread-sidebar2 વર્ષસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]signup_redirect_url3 કલાકસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]sonic_desktop_results_tabસત્રસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]temp-oai-compliance1 મહિનોસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]ui-show-payment-modalસત્રસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-model-sticky-for-new-chats1 મહિનોસેવા કાર્યક્ષમતાchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]દેશ1 વર્ષસેવા કાર્યક્ષમતાopenai.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]analytics_consent6 મહિનાકૂકી સંમતિopenai.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]marketing_consent6 મહિનાકૂકી સંમતિopenai.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]સ્થાનિકસત્રસેવા કાર્યક્ષમતાopenai.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai_consent_analytics6 મહિનાકૂકી સંમતિchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai_consent_marketing6 મહિનાકૂકી સંમતિchatgpt.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]auth_provider10 મિનિટવપરાશકર્તા પ્રમાણીકરણauth.openai.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]auth_session_minimized10 મિનિટવપરાશકર્તા પ્રમાણીકરણauth.openai.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]login_session10 મિનિટવપરાશકર્તા પ્રમાણીકરણauth.openai.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]consent10 મિનિટવપરાશકર્તા પ્રમાણીકરણauth.openai.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-client-auth-session10 મિનિટવપરાશકર્તા પ્રમાણીકરણauth.openai.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]oai-disallowed-signup12 કલાકોવપરાશકર્તા પ્રમાણીકરણauth.openai.com
[a href;"https://openai.com/policies/privacy-policy/"]OpenAI[/a]next-auth.csrf-tokenસત્રવપરાશકર્તા પ્રમાણીકરણchatgpt.com
OpenAInext-auth.callback-urlસત્રવપરાશકર્તા પ્રમાણીકરણchatgpt.com
OpenAInext-auth.session-tokenસત્રવપરાશકર્તા પ્રમાણીકરણchatgpt.com
OpenAI_umsid1 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
OpenAIoai-consent-csrf_dev_*30 મિનિટવપરાશકર્તા પ્રમાણીકરણauth.openai.com
OpenAIoai-login-csrf_dev_*30 મિનિટવપરાશકર્તા પ્રમાણીકરણauth.openai.com
OpenAIrg_context10 મિનિટવપરાશકર્તા પ્રમાણીકરણauth.openai.com
OpenAIiss_context10 મિનિટવપરાશકર્તા પ્રમાણીકરણauth.openai.com
OpenAIoai_client_auth_info30 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
auth.openai.com
OpenAIdotcom-did1 વર્ષસેવા કાર્યક્ષમતાopenai.com
OpenAIoai-sidebar-closed-applied30 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
OpenAIoai-sidebar-expanded30 દિવસસેવા કાર્યક્ષમતાchatgpt.com
OpenAIoai_consent_personalization6 મહિનાવ્યક્તિગત માર્કેટિંગ માટેની સંમતિ*chatgpt.com
OpenAIpersonalized_marketing_consent6 મહિનાવ્યક્તિગત માર્કેટિંગ માટેની સંમતિ*openai.com
ads.openai.com
OpenAIsofaLastAdAccountId2 વર્ષસેવાની કાર્યક્ષમતાads.openai.com
OpenAItapestry-theme1 વર્ષસેવાની કાર્યક્ષમતાads.openai.com
OpenAIoai-form-submissions180 દિવસસેવાની કાર્યક્ષમતાopenai.com
OpenAI__oailb1 કલાકસેવાની કાર્યક્ષમતાchatgpt.com
Auth0did1 વર્ષ વપરાશકર્તા પ્રમાણીકરણ platform.openai.com
Auth0 did_compat 1 વર્ષવપરાશકર્તા પ્રમાણીકરણplatform.openai.com
Auth0auth014 દિવસ વપરાશકર્તા પ્રમાણીકરણ platform.openai.com
Auth0 auth0_compat 14 દિવસવપરાશકર્તા પ્રમાણીકરણplatform.openai.com
Auth0_legacy_auth0.*.is.authenticated1 દિવસવપરાશકર્તા પ્રમાણીકરણplatform.openai.com
Auth0auth0.*.is.authenticated1 દિવસવપરાશકર્તા પ્રમાણીકરણplatform.openai.com
Auth0_legacy_auth0.app_*.is.authenticated1 દિવસવપરાશકર્તા પ્રમાણીકરણplatform.openai.com
Auth0auth0.app_*.is.authenticated1 દિવસવપરાશકર્તા પ્રમાણીકરણplatform.openai.com
Cloudflare⁠⁠CF_Authorization1 મહિનોસુરક્ષાchatgpt.com
Cloudflare⁠⁠__cf_bm30 મિનિટસુરક્ષાauth.openai.com
chatgpt.com
openai.com
platform.openai.com
devday.openai.com
Cloudflare⁠⁠cf_clearance1 વર્ષસુરક્ષાopenai.com
chatgpt.com
platform.openai.com
auth.openai.com
Cloudflare⁠⁠_cfuvidસત્રસુરક્ષાopenai.com
chatgpt.com
auth.openai.com
platform.openai.com
Cloudflare⁠⁠__cflb30 મિનિટસુરક્ષાchatgpt.com
auth.openai.com
Stripe⁠⁠⁠__stripe_mid1 વર્ષચુકવણીplatform.openai.com
સ્ટ્રાઇપ⁠⁠⁠__stripe_sid30 મિનિટચુકવણીplatform.openai.com
Intercom⁠⁠⁠intercom-device-id-dgkjq2bp270 દિવસગ્રાહક સપોર્ટchatgpt.com
openai.com
platform.openai.com
Intercom⁠⁠intercom-device-id-izw1u7l71 વર્ષગ્રાહક માટે સપોર્ટchatgpt.com
Intercom⁠⁠intercom-id-dgkjq2bp9 મહિનાગ્રાહક સપોર્ટopenai.com
Datadog⁠⁠⁠_dd_s4 કલાકભૂલની જાણ કરવીchatgpt.com
openai.com
platform.openai.com
Swoogo⁠⁠cookieconsent_status1 વર્ષકૂકી સંમતિevents.openai.com
Swoogo⁠⁠PHPSESSIDસત્રસેવા કાર્યક્ષમતાevents.openai.com
Swoogo⁠⁠_csrfસત્રસુરક્ષાevents.openai.com
Swoogo⁠⁠AWSALB7 દિવસસુરક્ષાevents.openai.com
Googleg_state6 મહિનાસેવા કાર્યક્ષમતાchatgpt.com

*કૃપા કરીને નોંધ લેશો કે અમે જે ચોક્કસ કૂકીઝ અને સમાન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, તે તમારા પ્રદેશ, તમે ઉપયોગમાં લેવાતી સેવાઓ અને તમારી ગોપનીયતાની પસંદગીઓના આધારે બદલાઈ શકે છે.

એનાલિટિક્સ કૂકીઝ

આ કૂકીઝ અમને સમજવામાં મદદ કરે છે કે અમારી સેવાઓ કેવી રીતે કાર્ય કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, જેમ કે વપરાશકર્તાઓની સંખ્યા અને તેઓ અમારી સેવાઓ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે.

સ્રોતકૂકીનું નામઅવધિહેતુડોમેન
OpenAI__obi1 વર્ષવિશ્લેષણchatgpt.com
openai.com

માર્કેટિંગ પ્રદર્શન કૂકીઝ

આ કૂકીઝ અમને અમારા માર્કેટિંગ પ્રયાસોને સમર્થન અને સમજવામાં મદદ કરે છે, જેમ કે સેવાની વિઝીબિલિટીને વધારવા માટે માર્કેટિંગ ઝુંબેશની કામગીરી માપવામાં આવે.

સ્રોતકૂકીનું નામઅવધિહેતુડોમેન
LinkedIn⁠⁠li_fat_id30 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
LinkedIn⁠⁠lidc24 કલાકમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
LinkedIn⁠⁠li_gc6 મહિનામાર્કેટિંગ માપનopenai.com
LinkedIn⁠⁠bcookie2 વર્ષમાર્કેટિંગ માપનopenai.com
LinkedIn⁠⁠ UserMatchHistory30 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
LinkedIn⁠⁠એનાલિટીક્સસિન્કહિસ્ટ્રી30 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
LinkedIn⁠⁠li_sugr90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Google⁠⁠⁠_gcl_au90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Google⁠⁠⁠_gcl_aw90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Google⁠⁠⁠IDE24 મહિનામાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Google⁠⁠⁠ANID13 મહિનામાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Google⁠⁠⁠NID6 મહિનામાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Google⁠⁠⁠gclid24 કલાકમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Google⁠⁠⁠GBRAID24 કલાકમાર્કેટિંગ માપનchatgpt.com
ads.openai.com
Google⁠⁠⁠WBRAID24 કલાકમાર્કેટિંગ માપનchatgpt.com
ads.openai.com
Google⁠⁠_glc_de90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
Google⁠⁠_glc_dc90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
Reddit⁠⁠rdt_cid24 કલાકમાર્કેટિંગ માપનchatgpt.com
ads.openai.com
Reddit⁠⁠_rdt_uuid90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Reddit⁠⁠rdt_insight90 દિવસમાર્કેટિંગ માપનchatgpt.com
Reddit⁠⁠rdt_id90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
Reddit⁠⁠lidc24 કલાકમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Reddit⁠⁠_reddit_ads_sync30 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Reddit⁠⁠_reddit_s_event90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Reddit⁠⁠_rdt_cid90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
TikTok⁠⁠_ttp13 મહિનામાર્કેટિંગ માપનchatgpt.com
TikTok⁠⁠ttcsid_<pixelID>30 મિનિટમાર્કેટિંગ માપનchatgpt.com
TikTok⁠⁠ttclid13 મહિનામાર્કેટિંગ માપનchatgpt.com
Meta⁠API24 મહિનામાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
Meta⁠fbclid24 કલાકમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Meta_fbp90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Meta_fbc90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Metafr90 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Metadatr400 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Metawd7 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
Metasb400 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
ads.openai.com
BingMR7 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
BingMSPTC180 દિવસમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
BingMUID13 મહિનામાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
Bing_uetmsclkid24 કલાકમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
Bing_uetvid13 મહિનામાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
Bing_uetsid24 કલાકમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
Bingmsclkid24 કલાકમાર્કેટિંગ માપનopenai.com
chatgpt.com
SnapchatScCid24 કલાકમાર્કેટિંગ માપનchatgpt.com
Snapchat_scid13 મહિનામાર્કેટિંગ માપનchatgpt.com
Snapchat_scid_r13 મહિનામાર્કેટિંગ માપનchatgpt.com
Snapchat_sctr13 મહિનામાર્કેટિંગ માપનchatgpt.com
Snapchatsc_at390 દિવસમાર્કેટિંગ માપનchatgpt.com
Snapchatu_sclid13 મહિનામાર્કેટિંગ માપનchatgpt.com
Snapchatu_sclid_r13 મહિનામાર્કેટિંગ માપનchatgpt.com
Snapchatu_scsidસત્રમાર્કેટિંગ માપનchatgpt.com
Snapchatu_scsid_rસત્રમાર્કેટિંગ માપનchatgpt.com

કૂકીઝનું સંચાલન

લાગુ થવા પાત્ર કાયદાના આધારે તમે અમારી સેવાનો ઉપયોગ કરતી વખતે કઈ કૂકીઝનો ઉપયોગ થાય તે પસંદ કરી શકો છો. જો તમે એવા અધિકારક્ષેત્રમાં છો કે જે તે નિયંત્રણ માટે પરવાનગી આપે છે તો તમે અમારી વિવિધ સાઇટ્સ પર સીધા જ તમારા કૂકી સેટિંગ્સ ઍક્સેસ કરી શકો છો. તમારું વેબ બ્રાઉઝર તમને કૂકીને કાઢી નાખવા અને નિષ્ક્રિય કરવા સહિતની તમારી કૂકીની પસંદગીનું યોગ્ય સંચાલન કરવાની મંજૂરી આપી શકે છે. તમે તમારા વેબ બ્રાઉઝરના સહાય વિભાગ પર એક નજર નાખી શકો છો અથવા તમારા વિકલ્પોને સમજવા માટે નીચે આપવામાં આવેલ લિંક્સને અનુસરો.

કૃપા કરીને નોંધ લેશો કે તમે તમારા કૂકી સેટિંગ્સમાં કરેલા ફેરફારો સેવાની ઉપલબ્ધતા અથવા કાર્યક્ષમતા પર અસર કરી શકે છે. “આવશ્યક” તરીકે સૂચિબદ્ધ કરેલી કૂકી સેવાને કાર્યરત રાખવા માટે જરૂરી હોય છે અને તેને નિષ્ક્રિય કરી શકાતી નથી.

કૂકી સેટિંગ્સ ઉપકરણ અને બ્રાઉઝર ચોક્કસ છે, તેથી તમારે દરેક ઉપકરણના બ્રાઉઝર માટે કૂકી પસંદગીઓ સેટ કરવાની જરૂર પડશે.

વધારાની માહિતી

કૂકીઝ વિશેની વધારાની માહિતી માટે, જેમાં તમારા ઉપકરણ પર કઈ કૂકીઝ સેટ કરવામાં આવી છે તે કેવી રીતે જોવી અને તેને કેવી રીતે મેનેજ કરવી તથા ડિલીટ કરવી તેનો સમાવેશ થાય છે, કૃપા કરી www.allaboutcookies.org⁠(નવી વિન્ડોમાં ખૂલે છે) પર મુલાકાત લો. અને www.youronlinechoices.eu⁠⁠(નવી વિન્ડોમાં ખૂલે છે).

તમે કોઈપણ પ્રશ્નો privacy@openai.com⁠⁠ પર મોકલી શકો છો.