ટ્રેડમાર્ક અને નકલી વસ્તુઓના વિવાદો
માહિતી
આ ફોર્મનો ઉપયોગ માત્ર તમારા ટ્રેડમાર્કના કથિત ઉલ્લંઘનો અથવા તમારા ટ્રેડમાર્ક ધરાવતી નકલી વસ્તુઓના પ્રચારની જાણ કરવા માટે જ કરવો. આ ફોર્મ સબમિટ કરીને, તમે જણાવો છો કે નીચે વર્ણવેલ રિપોર્ટ કરાયેલ ઉપયોગ ટ્રેડમાર્ક અધિકારોના માલિક, તેના એજન્ટ અથવા કાયદા દ્વારા અધિકૃત નથી તેવો તમારો સદ્ભાવનાપૂર્વકનો વિશ્વાસ છે; આ ફોર્મમાં આપેલી માહિતી સચોટ છે; અને ખોટું નિવેદન આપવાના દંડ હેઠળ, તમે સંબંધિત ટ્રેડમાર્ક અધિકારોના માલિકની તરફથી કાર્ય કરવા માટે અધિકૃત છો.
કૃપા કરીને નોંધો કે અમે અધિકાર માલિકનું નામ, તમારો ઇમેઇલ અને તમારા રિપોર્ટની વિગતો તમે જે કન્ટેન્ટ વિશે રિપોર્ટ કરી રહ્યા છો તે પોસ્ટ કરનાર વ્યક્તિને આપી શકીએ છીએ. તમે આપેલી માહિતીના આધારે આ વ્યક્તિ તમારો સંપર્ક કરી શકે છે. આ કારણસર તમે માન્ય સામાન્ય બિઝનેસ અથવા વ્યાવસાયિક ઇમેઇલ આપવાનું વિચારી શકો છો.