Manatal
તમારી ભરતી પ્રક્રિયાનું સંચાલન કરો
- કેટેગરી
- ઓપરેશન્સ
- ડેવલપર
- Manatal
- વેબસાઇટ
- (નવી વિન્ડોમાં ખૂલે છે)
તે કેવી રીતે કાર્ય કરે છે
ChatGPTમાં Manatalને જોડો. ઉમેદવારો શોધો અને ઉમેરો, નોકરીઓ બનાવો અને સમીક્ષા કરો તથા ઉમેદવારોને ખાલી જગ્યાઓ સાથે મેળવો—આ બધું સરળ ભાષામાં. ભરતીનો ડેટા હાથવગો હોવાથી, ઉમેદવારોની પ્રાથમિક યાદી, બેઠકની તૈયારી અને ભરતી પ્રક્રિયાની સમીક્ષા જેવા મહત્વના નિર્ણયો તમે વધુ ઝડપથી લઈ શકો છો.
તમે બીજું શું કરી શકો છો?
ભરતી પ્રક્રિયાની સમીક્ષા કરો
Manatal આ ખાલી જગ્યા માટેની ભરતી પ્રક્રિયાની સમીક્ષા કરો. દરેક તબક્કે ઉમેદવારોની સંખ્યા જણાવો, તારીખ ઉપલબ્ધ હોય ત્યાં અટકેલાં પગલાં ઓળખો અને આગળ પૂછવાના પ્રશ્નો સૂચવો.
મુલાકાત માટે સંક્ષિપ્ત માહિતી તૈયાર કરો
Manatal ઉપલબ્ધ રેકોર્ડનો ઉપયોગ કરીને આ ઉમેદવાર અને જગ્યા વિશે સંક્ષિપ્ત માહિતી તૈયાર કરો. સંબંધિત અનુભવનો સાર આપો અને નોકરીની જરૂરિયાતોને લગતા પ્રશ્નો સૂચવો.
ખાલી જગ્યાઓનો સાર આપો
Manatal અમારી ખાલી જગ્યાઓની યાદી આપો અને ઉપલબ્ધ સ્થિતિ તથા ભરતી પ્રક્રિયાની માહિતીનો સાર આપો. ખૂટતી વિગતો દર્શાવો અને વધુ ઝીણવટભરી સમીક્ષા જરૂરી હોય તેવી જગ્યાઓ ઓળખો.
શું સામેલ છે
ઍપ્લિકેશન
Manatal
સંસાધનો
થોડી ક્લિકમાં Manatal પ્લગઇન ઉમેરો
ઉપલબ્ધતાનો આધાર પ્લગઇન, તમારા પ્લાન અને વર્કસ્પેસ સેટિંગ્સ પર છે. કેટલાક કનેક્શન માટે એડમિન સેટઅપ અથવા મંજૂરી જરૂરી છે. જો ઍક્સેસ અવરોધિત હોય, તો તમારા વર્કસ્પેસ એડમિનનો સંપર્ક કરો.


