મુખ્ય વિષય-સામગ્રી પર જાવો
OpenAI

વિશે

ZS સાથે ગ્રાહકોને એવો ભાગીદાર મળે છે, જે પ્રથમ પ્રયાસે જ કામ યોગ્ય રીતે પૂરું કરવા પ્રતિબદ્ધ છે. અમે ગ્રાહકોની સમસ્યાના મૂળ સુધી પહોંચવા દરેક તબક્કે તેમની સાથે ખભેખભે કામ કરીએ છીએ. 40થી વધુ વર્ષોથી અમે દરેક સફળતામાંથી શીખ્યા છીએ અને ગ્રાહકોને સફળ થવા તથા વિકાસ સાધવામાં મદદ કરવા પૂરા ઉત્સાહથી કામ કરીએ છીએ.

અમારી મુખ્ય વિશિષ્ટતાઓમાં આનો સમાવેશ થાય છે:

• ઉદ્યોગનું ઊંડું નિપુણ જ્ઞાન: સૌથી મુશ્કેલ વ્યાવસાયિક પડકારો ઉકેલવા વિજ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવને જોડવામાં ZS અગ્રેસર છે.

• વિશ્લેષણ અને ટેક્નોલોજી: ગ્રાહકોના પડકારો ઉકેલવા ZS અદ્યતન વિશ્લેષણનો ઉપયોગ કરે છે અને મજબૂત સોફ્ટવેર ઉકેલો બનાવે છે.

• કારગર ઉકેલો: વાત માત્ર વિચારોની નહીં, પરિણામોની છે; તેથી અમારા ગ્રાહકો માટે ઉકેલ કારગર નીવડે ત્યાં સુધી ZS અટકતું નથી.

સિલેક્ટ પાર્ટનર
સેવા આવતા દેશો
વૈશ્વિક
ઉદ્યોગ
વિવિધ ઉદ્યોગો
પ્રોગ્રામ ભાગીદારો
AWS